RESULT OF GUNOTSAV 2011
ગુણોત્સવ ૨૦૧૧ નું પરિણામ આવી ગયું છે .પરિણામ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો .
નીચેની લીંક વડે તમે TOP 5 DISTRICTS, SCHOOL SUMMERY , TOP 10 SCHOOLS AND SCHOOL CERTIFICATE પણ જોઈ શકશો.
સૌ મિત્રોને જણાવવાનું કે ગુણોત્સવ-2011ના જે ગ્રેડ વેબ ઉપર મુકાયા છે તે માત્ર જે શાળામાં અધિકારીઓએ મુલ્યાંકન કર્યુ છે તેજ શાળા અને શિક્ષકોના ગ્રેડ છે..........વળી ઘણી શાળાના શિક્ષકોના નામ પણ નથી મળતા એટલે હજુ કદાચ ગુણોત્સવની વેબસાઈટ અપડેટ થશે.
TOP 5 DISTRICTS MARKS
1. MEHSANA 7.12
2. PATAN 7.08
3. AHMEDABAD 6.96
4. TAPI 6.76
5. NAVSARI 6.67
TOP 10 SCHOOL IN THE STATE
24040802304 | ANANDPURA (VI) PRI SCHOOL | GOVINDPURA J.P | VIJAPUR KUMAR SHALA - 2 | VIJAPUR | MAHESANA | 9.12 | A+ | |
2 | 24150102004 | C M PATEL 5TO7(GRANTED) | KHAMBHODAJ | KHAMBHOLAJ | ANAND | ANAND | 9.11 | A+ |
3 | 24261016701 | UMARADA PRIMARY SCHOOL | UMARDA | MOTA TARPADA | SONGADH | TAPI | 9.11 | A+ |
4 | 24150102204 | BHOIPURA PRIMARY SCHOOL | KHANPUR | KHAMBHOLAJ | ANAND | ANAND | 9.1 | A+ |
5 | 24150803203 | LALPURA PRIMARY SCHOOL | SUNDALPURA | SUNDALPURA | UMRETH | ANAND | 9.05 | A+ |
6 | 24071201503 | DUDHESHWAR - 3 | DUDHESHWAR | DUDHESHVAR | AMC | AHMADABAD | 9.04 | A+ |
7 | 24020500205 | SARAKARI GOLIYA PRI. SCH. | AGTHALA | AGATHALA | DEESA | BANAS KANTHA | 9 | A+ |
8 | 24071202130 | SARASPUR - 19 | SARASPUR | SARASPUR | AMC | AHMADABAD | 8.98 | A+ |
9 | 24020913801 | RUPPURA(PARPADA) PRI. SCH. | RUPPURA(PARPADA) | JAMPURA | PALANPUR | BANAS KANTHA | 8.91 | A+ |
10 | 24120301803 | VALLABHNAGAR PRA SHALA | DHANEJ | KHIRDHAR PAY CEN | TALALA | JUNAGADH | 8.91 | A+ |
પુસ્તક મેળાની ગ્રાન્ટ
બનાસકાંઠામાં પુસ્તક મેળા માટે ૧ થી ૮ ની શાળાને ૧૦૦૦૦ રૂપિયા અને ૧ થી ૫
ની શાળાને ૩૦૦૦ રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવી છે. મોટા ભાગની શાળાઓને ગઈકાલે
તેમના બેંક અકાઉન્ટ માં આ રકમ જમા થઇ ગઈ છે.
ગત વર્ષે બનાસકાંઠા માં
પાલનપુર ખાતે દરેક શાળામાંથી ૧ - ૧ શિક્ષકોને પુસ્તકો પસંદ કરવા માટે રૂબરૂ
બોલાવ્યા હતા અને પાછળથી દરેક શાળામાં એ પુસ્તકો પહોચાડવામાં આવ્યા હતા. આ
વર્ષે જીલ્લા પંચાયત ચૂંટણી આવી રહી હોવાથી આ પ્રક્રિયા શક્ય નાં હોવાથી
ગ્રાન્ટ રોકડ માં આપેલ છે .દરેક આચાર્ય પોતાની અનુકૂળતામુજબ ગમે ત્યાંથી
પોતાને મનગમતા પુસ્તકો લાવી શકશે.
મધ્યાહન ભોજનમાં લેવાની વિશેષ કાળજી અંગેનો પરિપત્ર
PAN CARD ની માહિતી મેળવો
No comments:
Post a Comment