GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Tuesday, April 2, 2013

કેન્દ્ર સરકાર આજે કર્મચારીઓના ડી.એ.માં ૮ ટકાનો વધારો જાહેર કરવા સંભવ. કેન્દ્ર સરકાર 'ડીયરનેશ એલાઉન્સ' માં વધારો કરીને ૮૦ % કરવાના પ્રસ્તાવને મંજુરી આપે તેવી શક્યતા છે.હાલમાં ડી.એ.૭૨% છે.આ અંગેના નિર્ણય બાદ તેને૧લી જાન્યુઆરી ૨૦૧૩ થી અમલી ગણવામાં આવશે.તે સંજોગોમાં વીતેલા જાન્યુઆરી,ફેબ્ર ­ુઆરી ,અને માર્ચ માસનું એરીયર્સ ચૂકવી દેવાશે જે કર્મચારી અને પેન્શનર એમ બંનેને લાગુ પડશે. સંદર્ભ :-ગુજરાત સમાચાર ,તા :-૨/૪/૨૦૧૩.

No comments:

Post a Comment