GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Wednesday, May 22, 2013

"***રાજ્ય સરકારના કર્મયોગીઓના મોંઘવારી ભથ્થામાં 8%નો વધારો***** રાજ્ય સરકારના કર્મયોગીઓના મોંઘવારી ભથ્થામાં આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો 1 લી જાન્યુઆરી 2013થી અમલ કરાયો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કર્મચારીઓને આ મોંઘવારીભથ્થુ રોકડમાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારનાકર્મચારીઓની સમકક્ષ મોંઘવારી ભથ્થુ મળતું થશે. ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને હાલમાં મળતું 72 ટકા મોંઘવારી ભથ્થુ વધીને80 ટકા થશે. જેમાં અંદાજે 4.86 લાખ કર્મચારીઓને તથા સેવામાંથી નિવૃત થયેલા 3.77લાખ પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 8 ટકાના વધારાનો લાભ મળશે. જેના પરિણામે રાજ્યની તિજોરી પર અંદાજે વાર્ષિક 1036 કરોડ રુપિયાનો વધારાનો નાણાકિય બોજ પડશે."

No comments:

Post a Comment