GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Sunday, January 6, 2013

***ગુણોત્સવ-૨૦૧૩*** આવી રહ્યો છે...પ્રાપ્ત માહીતી મુજબ....
- માર્ચ ના છેલ્લા અઠવાડિયામાં સ્વ-મુલ્યાંકન
- એપ્રિલ ના પહેલા અઠવાડિયામાં અધિકારી/પદાધિકારી દ્રારા મુલ્યાંકન
- પેપરમાં ઓ.એમ.આર સિસ્ટમ પધ્ધતિ દ્રારા મુલ્યાંકન
- બાકીનું ગયા વર્ષ પ્રમાણે જુની પધ્ધતિ દ્રારા

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે
RMSA- શિક્ષક સજ્જતા R.P.તાલીમ અને શિક્ષક તાલીમના કાર્યક્રમમાં ફેરફાર થયેલ છે.
નવો કાર્યક્રમ નીચે મુજબ છે.
R.P.તાલીમ:-નિવાસી-૫ દિવસ તા.૧૦/૦૪/૨૦૧૩ થી તા.૧૪/૦૪/૨૦૧૩
શિક્ષક તાલીમ:- પ્રથમ તબક્કો:- નિવાસી-૫ દિવસ તા.૦૬/૦૫/૨૦૧૩ થી તા.૧૦/૦૫/૨૦૧૩
શિક્ષક તાલીમ:- બીજો તબક્કો:- નિવાસી-૫ દિવસ તા.૦૫/૦૬/૨૦૧૩ થી તા.૦૯/૦૬/૨૦૧૩
તાલીમ ખર્ચ માટે મળેલ એડવાન્સ નાણાં પોતાના PLA માં જ જમાં રાખવા. જેનો અન્ય હેતુ માટે ઉપયોગ થઇ શકશે નહિ.
વળતર રજા કે પ્રાપ્ત રજા નિયમ અનુસાર મળવાપાત્ર રહેશે.

No comments:

Post a Comment