GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Friday, January 11, 2013

માય સ્કુલ ઈ સ્કુલ પ્રોજેક્ટથી  થનાર ફાયદાઓ 

૧.તાલુકાની તમામ શાળાઓનું અસરકારક ઓનલાઈન મોનીટરીંગ થઇ શકશે .
૨. તાલુકા કક્ષાએ તેમને જીલ્લા કક્ષાએદિવસમાં કોઈપણ સમયે શાળાની સ્થિતિ અંગેની જાણકારી મળી શકશે .
૩. તમામ શાળાની રોજે રોજે વિદ્યાર્થીઓની હાજરીની વિગતવાર માહિતી તેમજ તમામ શાળાના શિક્ષકોની હાજરીની સ્થિતિ જાણી શકાશે ,જેથી બાળકો તેમજ શિક્ષકોની નિયમિતતા અંગેની પૂર્ણ જાણકારી મેળવી શકાશે
૪. બાળકોના રેકોર્ડ પરથી શાળા છોડી જતા બાળક અંગેની માહિતી મળી શકશે તેમજતેના કારણ જાણી શકાય જેથી તે બાળકોના શિક્ષણ અંગેની યોગ્ય અનુરૂપ વ્યવસ્થાકરી શકશે .
૫. શાળાઓની ભૌતિક સુવિધાનુંચિત્ર પ્રાપ્ત થશે.
૬. શાળાઓમાં થનાર વિવિધ પ્રવૃતિઓ -કાર્યક્રમોની માહિતી મળી શકશે .
૭. દરેક શાળાનું આગામી માસનું આયોજન માંગી શકાશે
૮. શાળા કક્ષાની શિક્ષણને લગતી મુશ્કેલી પણ શિક્ષક દર્શાવી શકશે જે જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ જોઈ શકાશે તેમજ તે દુર કરવા અંગેના પ્રયત્નો કરીશકાશે.
 ૯. નોધપાત્ર વહિવટી માહિતીની ચકાસણી ઓનલાઈન કરી શકાશે.
૧૦. શિક્ષકોએ વારંવાર માહિતી માટે તાલુકાકક્ષાએ તેમજ જીલ્લા કક્ષાએ આવવાનું બંધ થશે જેથી ટી.એ,ડી.એ સહિત ગુણાંકન લાભ થશે.
 ૧૧. શિક્ષકો વહિવટી કામમાંથી મુક્ત થઇશિક્ષણ કાર્યમાં વધુ સમય આપી શકશે.
૧૨. પ્રોજેક્ટ દ્વારા ઓનલાઈન પ્રસારિત થતા બાળ પ્રોગ્રામ અંગેની જાણકારી આપવામાં આવશે જેથી બાળકોને ઓનલાઈન પ્રોગ્રામો બતાવી આધુનિક દુનિયા સાથે જોડી શકાશે

No comments:

Post a Comment