GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Saturday, October 27, 2012

આવતા વર્ષથી ધોરણ ૧ થી ૫ માં સેમેસ્ટર સિસ્ટમ આવશે.

આવતા વર્ષથી ધોરણ  ૧ થી ૫ માં સેમેસ્ટર સિસ્ટમ આવશે.



2013 થી ધોરણ 1 થી 5 માં સેમિસ્ટર સિસ્ટમ,,,,,

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 8 માં સેમિસ્ટર સિસ્ટમ દાખલ કર્યા બાદ હવે આગામી વર્ષથી ધોરણ 1 થી 5 માં સેમેસ્ટર સિસ્ટમનો અમલ થશે.આ માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરી પુસ્તકો છાપવાની કાર્યવાહી પણ શરૂ કરાઇ હોવાનુ જાણવા મળેલ છે.સંભવત એપ્રિલ-2013 સુધીમાં નવા પુસ્તકો પણ બજારમાં આવી જશે.
શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ પરથી અભ્યાસનુ ભારણ ઓછુ થાય તે માટે સેમિસ્ટર સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય લીધો હતે.જેમા તબક્કાવાર ધોરણ-11 અને 12 સાયન્સ ,ધોરણ-9 અમે -6 થી 8 ગુજરાતી માધ્યમમાં સેમેસ્ટર દાખલ કરાઇ હતી.
વર્ષ - 2012 થી પ્રાથમિક વિભાગમાં ધોરણ -6 થી 8માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરાઇ હતી જેને સારો પ્રતિભાવ મળ્યા બાદ હવે આગામી વર્ષથી ધોરણ-1 થી5 મા પણ સેમિસ્ટર સિસ્ટમ અમલમાં મુકવાનુ નક્કી કરાયુ છે.અગાઉનાં અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરી નવો અભ્યાસક્રમ બે ભાગમાં તૌયાર કરાયો છે.

No comments:

Post a Comment