GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Tuesday, October 23, 2012

એક અગત્યની ચેતવણી

એક અગત્યની ચેતવણી


એક અગત્યની ચેતવણી 

ઉપર જે ફોટો આપેલો છે એ Energy King Massager નો છે. જેની Online કિંમત ૩૯૯ રૂપિયા  છે. બજાર કિંમત  ૫૦૦ રૂપિયા છે. આજકાલ શાળાઓમાં  આ પ્રોડક્ટ વેચવા માટે ઘણા ફેરિયા ફરી રહ્યા છે. તે તમને કહેશે કે આની બજાર કિંમત ૧૪૫૦ રૂપિયા છે. પણ હાલ કંપનીની સ્કીમ છે એટલે તમને ૯૫૦ માં પડશે . સાથે ૪૫૦ રૂપિયા નું શાકભાજી કાપવાનું મશીન પણ ફ્રી આપશે. ઘણા બધા સિક્ષક મિત્રો છેતરાઈને ૯૫૦ માં આ પ્રોડક્ટ લઇ લીધી છે. વાસ્તવમાં એની બજાર કિંમત ૩૯૯ રૂપિયા છે. એટલે હવે કોઈ છેતરાતા નહિ.
જગ્યા ત્યારથી સવાર  ............

No comments:

Post a Comment