GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Friday, December 28, 2012



RESULT OF GUNOTSAV 2011

ગુણોત્સવ ૨૦૧૧ નું પરિણામ આવી ગયું છે .પરિણામ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો .

નીચેની લીંક વડે તમે TOP 5 DISTRICTS, SCHOOL SUMMERY , TOP 10 SCHOOLS AND  SCHOOL CERTIFICATE પણ જોઈ શકશો. 

સૌ મિત્રોને જણાવવાનું કે ગુણોત્સવ-2011ના જે ગ્રેડ વેબ ઉપર મુકાયા છે તે માત્ર જે શાળામાં અધિકારીઓએ મુલ્યાંકન કર્યુ છે તેજ શાળા અને શિક્ષકોના ગ્રેડ છે..........વળી ઘણી શાળાના શિક્ષકોના નામ પણ નથી મળતા એટલે હજુ કદાચ ગુણોત્સવની વેબસાઈટ અપડેટ થશે.

TOP 5 DISTRICTS MARKS


1. MEHSANA 7.12


2. PATAN 7.08

3. AHMEDABAD 6.96


4. TAPI 6.76


5. NAVSARI 6.67

TOP 10 SCHOOL IN THE STATE

24040802304ANANDPURA (VI) PRI SCHOOLGOVINDPURA J.PVIJAPUR KUMAR SHALA - 2VIJAPURMAHESANA9.12A+
224150102004C M PATEL 5TO7(GRANTED)KHAMBHODAJKHAMBHOLAJANANDANAND9.11A+
324261016701UMARADA PRIMARY SCHOOLUMARDAMOTA TARPADASONGADHTAPI9.11A+
424150102204BHOIPURA PRIMARY SCHOOLKHANPURKHAMBHOLAJANANDANAND9.1A+
524150803203LALPURA PRIMARY SCHOOLSUNDALPURASUNDALPURAUMRETHANAND9.05A+
624071201503DUDHESHWAR - 3DUDHESHWARDUDHESHVARAMCAHMADABAD9.04A+
724020500205SARAKARI GOLIYA PRI. SCH.AGTHALAAGATHALADEESABANAS KANTHA9A+
824071202130SARASPUR - 19SARASPURSARASPURAMCAHMADABAD8.98A+
924020913801RUPPURA(PARPADA) PRI. SCH.RUPPURA(PARPADA)JAMPURAPALANPURBANAS KANTHA8.91A+
1024120301803VALLABHNAGAR PRA SHALADHANEJKHIRDHAR PAY CENTALALAJUNAGADH8.91A+



પુસ્તક મેળાની ગ્રાન્ટ 

બનાસકાંઠામાં પુસ્તક મેળા માટે ૧ થી ૮ ની શાળાને ૧૦૦૦૦ રૂપિયા અને ૧ થી ૫ ની શાળાને ૩૦૦૦ રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવી છે. મોટા ભાગની શાળાઓને ગઈકાલે તેમના બેંક અકાઉન્ટ માં આ રકમ જમા થઇ ગઈ છે.
ગત વર્ષે બનાસકાંઠા માં પાલનપુર ખાતે દરેક શાળામાંથી ૧ - ૧ શિક્ષકોને પુસ્તકો પસંદ કરવા માટે રૂબરૂ બોલાવ્યા હતા અને પાછળથી દરેક શાળામાં એ પુસ્તકો પહોચાડવામાં આવ્યા હતા. આ વર્ષે જીલ્લા પંચાયત ચૂંટણી આવી રહી હોવાથી આ પ્રક્રિયા શક્ય નાં હોવાથી ગ્રાન્ટ રોકડ માં આપેલ છે .દરેક આચાર્ય પોતાની અનુકૂળતામુજબ ગમે ત્યાંથી પોતાને મનગમતા પુસ્તકો લાવી શકશે.






મધ્યાહન ભોજનમાં લેવાની વિશેષ કાળજી અંગેનો પરિપત્ર 

                                                                                   








જન્મતારીખ / નામમાં ફેરફાર કરવા માટેનું ફોર્મ 

Click here to Download file.........





PAN CARD ની માહિતી મેળવો

Monday, December 10, 2012

 
 

ચૂંટણી ફરજ માટેનાં તમારા ગામનું નામ શોધો.

પહેલા નીચેની લીંક પર ક્લિક કરો.


Clickhere......


પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો.
પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર જવાનું છે તે તાલુકો પસંદ કરો.
ત્યારબાદ પર ક્લિક કરી Generate Report પર ક્લિક કરવુ. આમ કરવાથી ગામનું લીસ્ટ ખુલસે.
હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ.
તે આ ફોર્મેટ માં હશે. 10/076/0164 તેમાં 1૦ એ જિલ્લાનો કોડ છે. 1૦ - જામનગર ,૦76 એ તાલુકાનો કોડ છે. 076 - કાલાવડ અને ૦૧૬૪ એ ગામનો કોડ છે.
તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદીમાં જુઓ કે ૦૧૬૪ માં કયું ગામ છે.

Sunday, November 11, 2012

કેટલાક પરિપત્રો

કેટલાક પરિપત્રો            ( શિક્ષક જ્યોત માંથી )




શિક્ષકો માટે LIC ની સ્કીમ ( શિક્ષક જ્યોત માંથી )

શિક્ષકો માટે LIC ની સ્કીમ ( શિક્ષક જ્યોત માંથી )


વર્ગ - ૪ ના કર્મચારીઓને ૩૫૦૦ રૂપિયા સુધી બોનસનો પરિપત્ર

વર્ગ - ૪ ના કર્મચારીઓને ૩૫૦૦ રૂપિયા સુધી બોનસનો પરિપત્ર  


Monday, November 5, 2012

નમસ્કાર મિત્રો,
                    સ્વાગત છે તમારું શૈક્ષણિક વેબસાઇટ પર....
          અમારી વેબસાઇટ શિક્ષણ સંબધી તમામ માહિતી એક જ્ગ્યાએ સરળતાથી મળી શકે તે હેતુસર બનાવવામાં આવી છે


   પ્રાથમિક શિક્ષણ કાર્યરત છે. નૈસર્ગિક વાતાવરણમાં
આવેલી અમારી શાળાનાં શૈક્ષણિક ભણતરનો વિકાસ ખુબ ઝડપી  બની શકે તે માટે અમારી શાળાનાં બધાં જ શિક્ષકમિત્રોનાં સહયોગ દ્રારા અમે શાળાને આગળ લાવવાનાં પ્રયત્નો અને નવીન પ્રયાસો ચાલું જ છે.

Friday, November 2, 2012

 મિત્રો, પરિણામ પત્રકોમાં થોડી ક્ષતિઓ રહી ગઇ હતી તે સુધારીને આપ સમક્ષ મુકવામાં આવે છે. તમારા સાથ-સહકાર થી આ ક્ષતિઓ ધ્યાનમાં આવે તેમ આપ ઇ-મેલ કે પ્રતિભાવ દ્રારા આપ સુચનો કરતા રહેશો અહિં પરિણામ પત્રકો અપડેટ થતાં રહેશે. અપડેટ તારીખ અને નવાં વર્ઝન નાં પરિશિષ્ઠ અ, બ, અને ક આપની સમક્ષ મુકવામાં આવે છે. આપ અમારી બંને મેસેજ સુવિધા સાથે જોડાયેલા રહો મેસેજ દ્રારા સાઇટ અપડેટ અને શૈક્ષણિક સમાચાર આપ સુધી પહોંચાડતાં રહીશું.
New-13-june.gif (22627 bytes)Updated.....v2.2 (26/10/12)
પરિણામ પત્રકો


      New-20-june.gif (11381 bytes) (Last Update: 1/10/2012)
 TET2 2012 Official Answer K

મહેસાણા જીલ્લાની તાલીમના સમય ફેરફારનો પરિપત્ર 




વેકેશનમાં હેડ કવાર્ટર ના છોડવા બાબતનો પરિપત્ર

વેકેશનમાં હેડ કવાર્ટર ના છોડવા બાબતનો પરિપત્ર 




મૂલ્યાંકન પત્રકો  A,B,C,D,E,F અને G  ના છાપકામ અંગેનો પરિપત્ર 





ગુજરાતના તમામ BRC / CRC Co-
ordinator તથા BRP ની નિવાસી તાલીમ ૧૯/૧૧/૨૦૧૨ થી ૨૪/૧૧/૨૦૧૨ સુધી ૬ દિવસ જિલ્લા ક્ક્ષાએ યોજાશે.








જાણો, ગુજરાતના ક્યા ક્યા શહેરની કઇ કઇ વસ્તુ વખણાય છે?


[01] વડોદરા : લીલો ચેવડો, ભાખરવડી
[02] ભરૂચ : ગુંદરપાક, ખારીશિંગ
[03] સૂરત : ઘારી, સુરતી લોચો, જલેબી, ઊંઘીયું, ખમણ
[04] વલસાડ : ચીકુ
[05] ડાકોર : ગોટા
[06] ઉત્તરસંડા : પાપડ, મઠિયા
[07] રાજકોટ : પેંડા, ભજીયા, ચીક્કી
[08] જામનગર : કચોરી, પાન.
[09] ખંભાત : હલવાસન, સુતરફેણી
[10] લીમડી : કચરિયું
[11] નડિયાદ : ચવાણું
[12] કચ્છ : દાબેલી, ગુલાબપાક
[13] ભાવનગર : ગાંઠિયા, ફૂલવડી
[14] અમદાવાદ : ભજીયા (રાયપુર)
[15] ખેડા : ઘઉંનો પોંક
[16] બારડોલી : પાત્રા
[17] જૂનાગઢ : કેરી
[18] પોરબંદર : ખાજલી, થાબડી
[19] થાન : પેંડા
[20] ગોંડલ : મરચા
[21] આણંદ : દાળવડા
[22] પાલીતાણા : ગુલકંદ
[23] ડિસા : બટાટા
[24] ચોટીલા : ખાંડના લાડુ
[25] રંઘોલા (પાલીતાણા પાસે) : ફૂલવડી

Saturday, October 27, 2012

exam

પરિપત્ર

પરિપત્ર

ગુજરાતની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ માટે આચાર્ય (હેડ માસ્તર ) માટે ખાસ સૂચિકા નો પરિપત્ર