Pages
- મુખ્યપાનું
- પાઠ્યપુસ્તકો (સત્ર-૨)
- પત્રકો - કવિતા
- એકમ કસોટીઓ
- પરિપત્રો
- શૈક્ષણિક સામગ્રી
- C.C.C. પરિક્ષા સાહિત્ય
- સોફ્ટવેર for Mobile and PC
- BHAGAVADGEETA
- MIX MATERIALS
- NEWS PAPER
- કમ્પ્યુટર
- મોબાઇલ
- સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો
- અરસ - પરસ બદલી
- HTAT-TAT-TET-GPSC- Exam Materiyal
- BEST 1500 SITES
- All Universities
- LIVE TV CHENNALS
- gujarati indic
- PRAGNYA ABHIGAM
GOOGLE-SMS
GUPSHUP SMS
SUVICHAR
PRERANA
નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...
Sunday, December 30, 2012
Friday, December 28, 2012
RESULT OF GUNOTSAV 2011
ગુણોત્સવ ૨૦૧૧ નું પરિણામ આવી ગયું છે .પરિણામ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો .
નીચેની લીંક વડે તમે TOP 5 DISTRICTS, SCHOOL SUMMERY , TOP 10 SCHOOLS AND SCHOOL CERTIFICATE પણ જોઈ શકશો.
સૌ મિત્રોને જણાવવાનું કે ગુણોત્સવ-2011ના જે ગ્રેડ વેબ ઉપર મુકાયા છે તે માત્ર જે શાળામાં અધિકારીઓએ મુલ્યાંકન કર્યુ છે તેજ શાળા અને શિક્ષકોના ગ્રેડ છે..........વળી ઘણી શાળાના શિક્ષકોના નામ પણ નથી મળતા એટલે હજુ કદાચ ગુણોત્સવની વેબસાઈટ અપડેટ થશે.
TOP 5 DISTRICTS MARKS
1. MEHSANA 7.12
2. PATAN 7.08
3. AHMEDABAD 6.96
4. TAPI 6.76
5. NAVSARI 6.67
TOP 10 SCHOOL IN THE STATE
24040802304 | ANANDPURA (VI) PRI SCHOOL | GOVINDPURA J.P | VIJAPUR KUMAR SHALA - 2 | VIJAPUR | MAHESANA | 9.12 | A+ | |
2 | 24150102004 | C M PATEL 5TO7(GRANTED) | KHAMBHODAJ | KHAMBHOLAJ | ANAND | ANAND | 9.11 | A+ |
3 | 24261016701 | UMARADA PRIMARY SCHOOL | UMARDA | MOTA TARPADA | SONGADH | TAPI | 9.11 | A+ |
4 | 24150102204 | BHOIPURA PRIMARY SCHOOL | KHANPUR | KHAMBHOLAJ | ANAND | ANAND | 9.1 | A+ |
5 | 24150803203 | LALPURA PRIMARY SCHOOL | SUNDALPURA | SUNDALPURA | UMRETH | ANAND | 9.05 | A+ |
6 | 24071201503 | DUDHESHWAR - 3 | DUDHESHWAR | DUDHESHVAR | AMC | AHMADABAD | 9.04 | A+ |
7 | 24020500205 | SARAKARI GOLIYA PRI. SCH. | AGTHALA | AGATHALA | DEESA | BANAS KANTHA | 9 | A+ |
8 | 24071202130 | SARASPUR - 19 | SARASPUR | SARASPUR | AMC | AHMADABAD | 8.98 | A+ |
9 | 24020913801 | RUPPURA(PARPADA) PRI. SCH. | RUPPURA(PARPADA) | JAMPURA | PALANPUR | BANAS KANTHA | 8.91 | A+ |
10 | 24120301803 | VALLABHNAGAR PRA SHALA | DHANEJ | KHIRDHAR PAY CEN | TALALA | JUNAGADH | 8.91 | A+ |
પુસ્તક મેળાની ગ્રાન્ટ
બનાસકાંઠામાં પુસ્તક મેળા માટે ૧ થી ૮ ની શાળાને ૧૦૦૦૦ રૂપિયા અને ૧ થી ૫
ની શાળાને ૩૦૦૦ રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવી છે. મોટા ભાગની શાળાઓને ગઈકાલે
તેમના બેંક અકાઉન્ટ માં આ રકમ જમા થઇ ગઈ છે.
ગત વર્ષે બનાસકાંઠા માં
પાલનપુર ખાતે દરેક શાળામાંથી ૧ - ૧ શિક્ષકોને પુસ્તકો પસંદ કરવા માટે રૂબરૂ
બોલાવ્યા હતા અને પાછળથી દરેક શાળામાં એ પુસ્તકો પહોચાડવામાં આવ્યા હતા. આ
વર્ષે જીલ્લા પંચાયત ચૂંટણી આવી રહી હોવાથી આ પ્રક્રિયા શક્ય નાં હોવાથી
ગ્રાન્ટ રોકડ માં આપેલ છે .દરેક આચાર્ય પોતાની અનુકૂળતામુજબ ગમે ત્યાંથી
પોતાને મનગમતા પુસ્તકો લાવી શકશે.
મધ્યાહન ભોજનમાં લેવાની વિશેષ કાળજી અંગેનો પરિપત્ર
PAN CARD ની માહિતી મેળવો
- આવકવેરા માટે ટેક્ષ આકારણી પત્રક વર્ષ ૨૦૧૨-૨૦૧૩ PDF Format
- આવકવેરા માટેના સ્લેબ PDF format FY 2012-13 (AY 2013-14)
- ccc પરિક્ષા ની ઓન-લાઇન તૈયારી પરિક્ષા આપી તમે જાણી શકો કે તમે પરિક્ષા માટે તૈયાર છો કે નહી તમારું રીઝલ્ટ પણ જાણી શક્શો
- ચુંટણી પરિણામો, તમારા વિસ્તારમાં કોઇ પણ બેઠક માટે કયાં ઉમેદવારને કેટલા વોટ મેળવ્યા તે જાણો
- સી.આર.સી કક્ષાનો રમતોત્સવ - ડિસેમ્બર 2012 ના છેલ્લા સપ્તાહ માં યોજવા માટે પરિપત્ર
- ઇન્ટરનેટ વગર ફક્ત SMSથી ફેસબુક અપડેટ કરવાની ટ્રિક
- સ્વ-પ્રમાણિત નકલ (Self True Copy) અંગેનો શિક્ષણ વિભાગનો તા.3/5/2007 નો પરિપત્ર
Monday, December 10, 2012
ચૂંટણી ફરજ માટેનાં તમારા ગામનું નામ શોધો.
પહેલા નીચેની લીંક પર ક્લિક કરો.
Clickhere......
પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો
પસંદ કરો.
પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર
જવાનું છે તે તાલુકો પસંદ કરો.
ત્યારબાદ પર ક્લિક કરી Generate Report પર ક્લિક કરવુ. આમ કરવાથી ગામનું લીસ્ટ ખુલસે.
હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ
જુઓ.
તે આ ફોર્મેટ માં હશે. 10/076/0164 તેમાં 1૦ એ જિલ્લાનો કોડ છે. 1૦ - જામનગર ,૦76 એ તાલુકાનો કોડ છે. 076 - કાલાવડ અને ૦૧૬૪ એ
ગામનો કોડ છે.
તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ
યાદીમાં જુઓ કે ૦૧૬૪ માં કયું ગામ છે.
- બી.એલ.ઓ યાદી, પોલીંગ બુથના સરનામા, તેમજ ગુગલ મેપ પર પોલીંગ બુથ ક્યાં આવેલુ છે તે જાણો.
- ડિસેમ્બર મહિનાની એક દિવસીય સી.આર.સી કક્ષાની તાલીમ ૨૨/૧૨/૧૨ ના રોજ પરિપત્ર ડાઉનલોડ કરો
- પેનડ્રાઇવનો રેમ તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટરની સ્પીડ વધારો
- એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં બેલેન્સ ટ્રાન્સફર કઈ રીતે થાય, તે જાણો
- ચુંટણી સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- સરકારી વિભાગોમાંથી બિન જરૂરી સાધનો-ફર્નિચર કચેરીમાંથી નિકાલ કરવા અંગેનો પરિપત્ર (૭/૨/૨૦૦૫ સા.વ.વિ)
- કોમ્પ્યુટર અંગેનુ બેઝિકનોલેજ નક્કી કરવા બાબતનો પરિપત્ર (તા.૧૩/૮/૨૦૦૮ સા.વ.વિ)
- પ્રાથમિક શિક્ષકો માટે કર્તવ્યો અને ફરજો, આચાર સંહિતા તથા સેવાનાં નિયમો માટે કમિટિ તૈયાર કરવા માટે પરિપત્ર (૭/૧૦/૧૨)
- ધો- ૧ થી ૫ માટે મુલ્યાંકન અંગે જુનો ૧૧/૮/૨૦૧૧(સપ્ટે-૧૧ જીવનશિક્ષણ) નો પરિપત્ર
- તમામ CPF એકાઉન્ટ ધરાવતાં કર્મીઓને PRAN S-1 ફોર્મ ભરવું ફરજીયાત છે ફોર્મ વિગત પરિપત્રો માટે લીંક ઓપન કરો
Tuesday, December 4, 2012
રમતોત્સવ 2012 / 13 નો પરિપત્ર 26 / 11 / 12
ડીસેમ્બર મહિનાની એક દિવસીય તાલીમ ધોરણ - 1 થી 8 માટે તારીખ - 22 / 12 / 12 ના રોજ લેવામા આવશે.
પરિપત્ર માટે અહિં ક્લિક કરો
વેકેશનમાં કરેલ કામગીરીની રજાનો પરિપત્ર
શાળામાંથી બિનજરૂરી સાધનો દૂર કરવાનો પરિપત્ર
પરિપત્ર માટે અહિં ક્લિક કરો
વેકેશનમાં કરેલ કામગીરીની રજાનો પરિપત્ર
શાળામાંથી બિનજરૂરી સાધનો દૂર કરવાનો પરિપત્ર
Subscribe to:
Posts (Atom)