GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Saturday, October 27, 2012

exam

પરિપત્ર

પરિપત્ર

ગુજરાતની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ માટે આચાર્ય (હેડ માસ્તર ) માટે ખાસ સૂચિકા નો પરિપત્ર 



પ્રથમ લેખિત પરિક્ષાના પેપરો

પ્રથમ લેખિત પરિક્ષાના પેપરો

ધોરણ ૨ , ૩ અને ૫ ના પ્રથમ પરિક્ષાની પ્રેક્ટીસ માટે પાલનપુરની એક શાળાના પેપરો મુક્યા છે.
તે ડાઉનલોડ કરી તમારા વિદ્યાર્થીઓને મહાવરો કરાવશો.

આ પેપર ZIP FORMAT માં છે. જો તમારા કમ્પ્યુટરમાં WINZIP નાખેલું નહિ હોય તો તમે તેને જોઈ શકશો  નહિ . WINZIP ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ ૨ ના પેપરો CLICK HERE

ધોરણ ૩ ના પેપરો CLICK HERE

ધોરણ ૫ ના પેપરો CLICK HERE

આવતા વર્ષથી ધોરણ ૧ થી ૫ માં સેમેસ્ટર સિસ્ટમ આવશે.

આવતા વર્ષથી ધોરણ  ૧ થી ૫ માં સેમેસ્ટર સિસ્ટમ આવશે.



2013 થી ધોરણ 1 થી 5 માં સેમિસ્ટર સિસ્ટમ,,,,,

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 8 માં સેમિસ્ટર સિસ્ટમ દાખલ કર્યા બાદ હવે આગામી વર્ષથી ધોરણ 1 થી 5 માં સેમેસ્ટર સિસ્ટમનો અમલ થશે.આ માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરી પુસ્તકો છાપવાની કાર્યવાહી પણ શરૂ કરાઇ હોવાનુ જાણવા મળેલ છે.સંભવત એપ્રિલ-2013 સુધીમાં નવા પુસ્તકો પણ બજારમાં આવી જશે.
શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ પરથી અભ્યાસનુ ભારણ ઓછુ થાય તે માટે સેમિસ્ટર સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય લીધો હતે.જેમા તબક્કાવાર ધોરણ-11 અને 12 સાયન્સ ,ધોરણ-9 અમે -6 થી 8 ગુજરાતી માધ્યમમાં સેમેસ્ટર દાખલ કરાઇ હતી.
વર્ષ - 2012 થી પ્રાથમિક વિભાગમાં ધોરણ -6 થી 8માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરાઇ હતી જેને સારો પ્રતિભાવ મળ્યા બાદ હવે આગામી વર્ષથી ધોરણ-1 થી5 મા પણ સેમિસ્ટર સિસ્ટમ અમલમાં મુકવાનુ નક્કી કરાયુ છે.અગાઉનાં અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરી નવો અભ્યાસક્રમ બે ભાગમાં તૌયાર કરાયો છે.

Tuesday, October 23, 2012



ધોરણ ૬ થી ૮ ના બીજા સત્રના પાઠ્યપુસ્તકો

ધોરણ ૬ થી ૧૨  ના બીજા સત્રના પાઠ્યપુસ્તકો  

ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

એક અગત્યની ચેતવણી

એક અગત્યની ચેતવણી


એક અગત્યની ચેતવણી 

ઉપર જે ફોટો આપેલો છે એ Energy King Massager નો છે. જેની Online કિંમત ૩૯૯ રૂપિયા  છે. બજાર કિંમત  ૫૦૦ રૂપિયા છે. આજકાલ શાળાઓમાં  આ પ્રોડક્ટ વેચવા માટે ઘણા ફેરિયા ફરી રહ્યા છે. તે તમને કહેશે કે આની બજાર કિંમત ૧૪૫૦ રૂપિયા છે. પણ હાલ કંપનીની સ્કીમ છે એટલે તમને ૯૫૦ માં પડશે . સાથે ૪૫૦ રૂપિયા નું શાકભાજી કાપવાનું મશીન પણ ફ્રી આપશે. ઘણા બધા સિક્ષક મિત્રો છેતરાઈને ૯૫૦ માં આ પ્રોડક્ટ લઇ લીધી છે. વાસ્તવમાં એની બજાર કિંમત ૩૯૯ રૂપિયા છે. એટલે હવે કોઈ છેતરાતા નહિ.
જગ્યા ત્યારથી સવાર  ............

શાળા બહારના બાળકોના સર્વેના પ્રમાણિકરણ અંગેનો પરિપત્ર


શાળા બહારના બાળકોના સર્વેના પ્રમાણિકરણ  અંગેનો પરિપત્ર 


Friday, October 19, 2012

Head Teacher mudde COURT ma Rit

Head Teacher mudde COURT ma Rit 

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા ભરતી 

For more information Click here





બહારના વિદ્યાર્થી તરીકે પરિક્ષા આપવા માટે મંજૂરી માટેનું ફોર્મ 

CLICK HERE TO DOWNLOAD FILE

STANDARD - 7 GUJARATI TEST PAPERS

STANDARD - 7 GUJARATI TEST PAPERS

Saturday, October 13, 2012




      AKILA FREE NEWS SMS SERVISE         



        



SMS FACILITY OF GPF SUSCRIBERS/PENSIONERS

SMS FACILITY OF GPF SUSCRIBERS/PENSIONERS

પોતાના GPF ખાતાના બેલેન્સ , લેવડ દેવડ વગેરે માહિતી SMS દ્વારા મેળવવા માટે


બહારના વિદ્યાર્થી તરીકે પરિક્ષા આપવા માટે મંજૂરી માટેનું ફોર્મ

બહારના વિદ્યાર્થી તરીકે પરિક્ષા આપવા માટે મંજૂરી માટેનું ફોર્મ 

CLICK HERE TO DOWNLOAD FILE

વાંચન પર્વ : ૩૦ ઓક્ટોબર સુધી ચાલુ રાખવુ તેનો પરિપત્ર


વાંચન પર્વ : ૩૦ ઓક્ટોબર સુધી ચાલુ રાખવુ તેનો પરિપત્ર

Monday, October 8, 2012

ગુજરાત રાજ્ય સંકલન સમિતિના નેજા હેઠળ આજે ગાંધીનગરમાં એકત્ર થયેલા જુદા જુદા ૨૧૩ સંગઠનોના પ્રતિનિધિઓની બેઠકમાં ગુજરાતની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે કર્મચારીઓના મહત્ત્વના પડતર પ્રશ્નો અંગે અપનાવેલા અન્યાયી વલણ સામે આગામી ચૂંટણીમાં હવે પોતાની શક્તિનો પરચો બતાવી દેવાનો નિર્ણય લેવાયો હતો. કર્મચારીઓએ નક્કી કર્યું છે કે, રાજ્યના સાત લાખથી વધુ કર્મચારીઓ હવે યુદ્ધ એ જ કલ્યાણના મૂડમાં છે અને આગામી સમયમાં રાજ્યવ્યાપી કર્મચારી સેના તૈયાર કરીને પશુબળથી ચૂંટણી જીતવા નીકળેલી ભાજપ સરકારને બુદ્ધિથી હરાવવાનું નક્કી કર્યું છે. ૭ લાખ સરકારી કર્મચારીઓ 'કર્મચારી સેના' તૈયાર કરશે છઠ્ઠા પગાર પંચના મુદ્દે, ફિક્સ પગારના મુદ્દે હાઈકોર્ટના ચુકાદાનો અમલ, માસ સી.એલ.ના પગાર કાપ તેમજ સેવાતુટ જેવા પ્રશ્નોની ચર્ચા કર્યા વગર જ ગુજરાત સરકારે એક પક્ષીય જાહેરાત કરી હોવાનો કર્મચારી સંકલન સમિતિએ જણાવ્યું છે.

માસિક મેડિકલ એલાઉન્સિસ વધારવાની જાહેરાતનો પરિપત્ર સરકારે હટાવી લેતાં ભારે આક્રોશ અમદાવાદ : રાજ્યના સાત લાખ જેટલા સરકારી કર્મચારીઓના માસિક મેડિકલ એલાઉન્સિસ વધારવાની જાહેરાત રાજ્ય સરકારે કરતા આનંદની લાગણી છવાઇ ગઇ હતી. પરંતુ આચારસંહિતા લાગતા સરકારે પરિપત્ર હટાવી લેતા તમામ સરકારી કર્મચારીઓ ભારે દ્વિધામાં મુકાયા છે, એટલું જ નહીં કર્મીઓમાં આંતરિક રોષની લાગણી વ્યાપી ગઇ છે. રાજ્ય સરકારે તમામ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને મળતું માસિક મેડિકલ એલાઉન્સિસ રૂ. ૧૦૦થી વધારી રૂ. ૩૦૦ કરવાની જાહેરાત કરી હતી, આમ સાત લાખ કર્મચારીઓને મેડિકલ એલાઉન્સિસમાં માસિક રૂ. ૨૦૦નો વધારો કરાયો હતો. આ વધારો ચાલુ મહિનાથી અમલી કરવાનું નક્કી કરાયું હતું. જે મુજબનો પરિપત્ર સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓના જાણ માટે વેબસાઇટ પર પણ મૂકી દીધો હતો. પરંતુ આચારસંહિતા લાગતા છઠ્ઠી ઓક્ટોબરના રોજ સરકારે વેબસાઇટ પરથી જાહેરાત ઉતારી દીધી હતી. ચાલુ મહિનાથી વધારવામાં આવેલા મેડિકલ એલાઉન્સિસનો અમલ થશે કે કેમ ? તે અંગે કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

Sunday, October 7, 2012

ચૂટણીનું ટાઇમ ટેબલ

પહેલા અને બીજા તબક્કાની ચૂટણીનું ટાઇમ ટેબલ

Thursday, October 4, 2012

પ્રાથમિક શાળાઓ ખાનગી ટ્રસ્ટ, કોર્પોરેટને સોંપાશે


૩૨,૭૦૦ પ્રાથમિક શાળાઓ ખાનગી ટ્રસ્ટ, કોર્પોરેટને સોંપાશે
ગાંધીનગર, તા.૧૬
એક તરફ દેશમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટે રાઈટ ટુ એજ્યુકેશનના કાયદાના અમલ માટે ભારત સરકાર જોર લગાવી રહી છે તો બીજી તરફ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શિક્ષણ ખાનગી ટ્રસ્ટો, કોર્પોરેટ હાઉસ સહિતને પધરાવી દેવા ''નગર શિક્ષણ સમિતિ- પંચાયતશિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓને પબ્લિક- પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલથી ખાનગી ટ્સ્ટ્રો, મેનેજમેન્ટ ગ્રૂપ કે અન્ય સંસ્થાઓને સોંપવા અંગેનીપોલિસી-૨૦ ૧૨'' તૈયાર થઈ રહી છે. ૩૨,૭૦૦ સરકારી પ્રા.શાળાઓને અસરકર્તા આ પોલિસીરાજ્યના શિક્ષણ વિભાગે તૈયાર કરીને છે. તેનો આખરી મુસદ્દો મુખ્યમંત્રી નરેન્દ્રમોદી સમક્ષ પ્રસ્તૃત કરવામાં આવ્યો છે. જેના ઉપર મુખ્યમંત્રીની સહી થતાં જ તેનો અમલ રાજ્યભરમાં થશે. રાજ્યમાં જે કોઈ વ્યક્તિ, સંસ્થા કે ગ્રૂપ સરકારી શાળાનું સંચાલન કરવાની માગણી કરશે તેને શરતોને આધિન શાળાઓ સોંપી દેવાશે.

ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. પ્રથમ તબક્કા માટે તા. 17-11 અને બીજા તબક્કા માટે તા. 23/11ના જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ પ્રથમ તબક્કા માટે તા. 24/11 અને બીજા તબક્કા માટે 30/11 રહેશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ્સની ચકાસણી કરવા માટેની તા. 26/11 અને બીજા તબક્કા માટે 1/12 રહેશે. પ્રથમ તબક્કાની ચૂંટણીનાં ઉમેદવારો તા. 28/11 સુધીમાં જ્યારે બીજા તબક્કાનાં ઉમેદવારો તા. 3/12 સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન તા. 13/12 અને બીજા તબક્કાનું મતદાન તા. 17/12ના યોજાશે. મતગણતરી તારીખ 20-12ના થશે.

Wednesday, October 3, 2012

JILLAFER CAMP FOR 6 TO 8

દરેક જીલ્લ્લામાં એકતરફી જિલ્લાફેર બદલી ૫ ઓક્ટોબર સુધી માં પૂરી કરવાની સુચના મળેલ છે. ( ૬ થી ૮ માટે )

આણંદ જિલ્લાફેર કેમ્પ ૧ લી તારીખે હતો તે રદ કરેલ છે. નવી તારીખ હવે જાહેર કરાશે. 

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં હવેથી ૫૦ % હેતુલક્ષી અને ૫૦ % વર્ણાત્મક પ્રશ્નો પૂછાશે.

તલાટીઓના ખાસ ભથ્થામાં ૯૦૦ રૂપિયાનો વધારો . હવેથી ૧૦૦૦ રૂપિયા ભથ્થું મળશે. અને વાહન ભથ્થું પણ મળશે.

BK FULL PAY ORDER


Banaskantha ma 10 ma tabaka na vidhyasahayk ne full pay na oder
3/10/12 na roj aapase...
March-2007 ma jevo Banaskantha ma sixak tarike lagya se teva sixak mitro ae temna achary sathe
Sthal - Jain vihardham Deesa mukame hajar rahevanu se...
Time - 10:00 am
Info by - Bhadrasinh rathod

DEESA, DANTIWADA ANE DHANERA NA MITRO E J JAVANU CHHE. BAKINA MITRO NE KE. NI. MARFAT ORDER MOKALVVA MA AAVSHE.

બુધવારે કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક


બુધવારે કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક 

યોજાનારી બેઠકમાં નીતિ વિષયક અને
મહત્વના નિર્ણયો લેવામાં આવે
તેવી પૂરી શક્યતા છે. ચૂંટણીનું
જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી સરકાર
કોઈ
મહત્વના નિર્ણયો કરવાનો અધિકાર
ગુમાવી દે છે અને માત્ર 'કેરટેકર’ તરીકે
ચાલુ રહે છે. આ
સંજોગોમાં રાજ્યની આગામી કેબિનેટની બેઠક
આ સરકારની આખરી કેબિનેટ બની રહે
તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત
પાંચથી ૧૦ ઓક્ટોબર વચ્ચે કરે
તો રાજ્ય સરકાર માટે
આગામી ૩જી ઓક્ટોબરે
યોજાનારી કેબિનેટની બેઠક
આખરી બની રહેશે.
કેબિનેટની આગામી બેઠકમાં ચૂંટણીલક્ષી જાહેરાત
સહિતની અગત્યની બાબતોની ચર્ચા કરીને
તાત્કાલિક જાહેરાત કરશે.
કર્મચારીમંડળોને વાટાઘાટ માટે
આમંત્રણ :
કર્મચારીઓના વિવિધ
મંડળોના આગેવાનો-હોદ્દેદારોને
નાણાપ્રધાન વજુભાઈ
વાળાની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ સાથે
બુધવારે બપોરે ૩ વાગે વાટાઘાટ-
ચર્ચા કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું
છે. સરકારે પુન: ચર્ચા માટે આમંત્રણ
આપ્યું છે ત્યારે સંકલન સમિતિ કેવું વલણ
અપનાવે છે તેના પર સહુની મીટ મંડાઈ
છે.


Good news
Wednesday na roj bapore 3:30 p.m ae sarkar ane karmchari mandal vachche bethak yojase...
Jema vajubhai vala ae karmchari sangathan na hodedaro ne hajar raheva farman karyu se.....
Ane biji ae vat ke sarkar ni kebinet bethak pan yojava ni se tema aapde muddo mukhy rahe tevi sakyta se....
Aapda mate wednesday no divas subh rahe tevi prathna.....

Tuesday, October 2, 2012

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ આયોજિત અમદાવાદ ખાતે યોજાયેલ મહારેલીના અંશ






નિવૃત શિક્ષકો, આચાર્યોને જમા રજાનું બે ગણું રોકડમાં
રૂપાંતરનો નિર્ણય

કેન્દ્રીય કર્મચારીઓ માટે ૭% મોઘવારી ભથ્થાની જાહેરાત

 મોઘવારી તફાવત ૭% નું ગણતરી પત્રક

 
પેન્શન ગણતરી પત્રક

 કર્મચારી આવક/ઇન્કમટેક્ષ/ગ્રાન્ટ ગણતરી પત્રક

 વસ્તી ગણતરીની રજા સર્વિસબુકમા જમા કરવાનો પરિપત્ર