GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Thursday, March 28, 2013



મધ્યસ્થ મૂલ્યાંકન માટે - ઉપયોગી પત્રક 3

Gratuity ગણવાનું સરળ સૂત્ર

Last drawn Basic * 15 days * No. of service in years / 26

એટલે કે

છેલ્લો બેઝિક ગુણ્યા ૧૫ ગુણ્યા કુલ નોકરી વર્ષમાં ભાગ્યા ૨૬ = કુલ ગ્રેજ્યુએટી

અત્યાર સુધી ગ્રેજ્યુએટી વધુમાં વધુ ૩૫૦૦૦૦ રૂપિયા મળતી હતી હવે ગ્રેજ્યુએટી મહત્તમ ૧૦૦૦૦૦ રૂપિયા મળે. ગ્રેજ્યુએટી માટે ઓછામાં ઓછી પાંચ વર્ષ નોકરી હોવી જોઈએ.

ગુણોત્સવ - 4 માર્ગદર્શિકા


ગુણોત્સવ-૪ ના આયોજન અંગેની ગાઈડલાઈન

Monday, March 25, 2013

પ્રા.શિ. અરસ પરસ બદલી લીસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો.

નોંધ:માહિતી પૂરેપૂરી ભરો અને એકજ વાર સબમિટ કરો જેથી માહિતી બેવડાય નહિ.

ગુણોત્સવ-૪.for CCC Exam

                                                   
                                                              New-20-june.gif (11381 bytes)
સી.સી.સી. પરિક્ષાની તારીખ : ૨૯-૩-૨૦૧૩ , ૩૦-૩-૨૦૧૩ , ૩૧-૩-૨૦૧૩ 
સી.સી.સી પરીક્ષામાં બેસનાર નામની યાદી (તમામ જીલ્લાની ) લીસ્ટમાં નામ અને હોલ  ટીકીટ  જોવા માટે અહી ક્લિક કરો .

CCC Exam Sample Format of Question Paper

Instruction for CCC Exam
  
 » ગ્રામસભામાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) નો અહેવાલ રજુ કરવા બાબતનો પરિપત્ર

                                                              New-20-june.gif (11381 bytes)

 » ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ સહાય ક્લાર્ક અંગેની સૂચના

Thursday, March 21, 2013

એન્ડ્રોઇડ રૂટ કરેલા મોબાઇલ માં ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ કરો

પહેલા પ્લે સ્ટોર માંથી ફોન્ટ ઇન્સ્ટોલર ડાઉનલોડ કરો ત્યાર બાદ નીચે આપેલ ફોન્ટ ઇન્સ્ટોલ કરો
ડાઉનલોડ ફોન્ટ
ડાઉનલોડ ફોન્ટ ઇન્સ્ટોલર

શાળા લાયબ્રેરીમાંથી પુસ્તકો ખરીદવા અંગેનો પરિપત્ર ( ૧૮-૩-૧૩ )


વર્ષ : ૨૦૧૩ માટે નવીન પ્રવેશ બાળકો માટે ૧ જૂન ૨૦૧૩ સુધી પાંચ વર્ષ પુરાં થતા હોય તેવા બાળકો પ્રવેશપાત્ર ગણવા

Thursday, March 14, 2013

Set Gujarati in Android Mobile

Android mobile ma gujarati ma Type karvu hoy k read karvu hoy to mobile step wise step kai rite settings thay 1. multyling keyboard 2. MyAlpha 3. gujarati font ( shruti.ttf or DroidSansFallba ­ck.ttf) 4. root mobile hovo joi e k jema / root folder ma jai sakay 5. tema jai ne system / font / ma jai ne aa font paste karo 6. restart mobile 7. have settings ma language and keyboard settings 8.select input method multiling keyboard 9.multiling keyboard settings ma languages use My alpha font par tick karo 10.languages ma gujarati par tick karo 11. have jyare FB k msg ma lakho tyare on screen keypad aavshe tema space 2 sec dabao etle language select karavnu aavshe tema gujarati karo enjoy..... shailesh patel

ગુણોત્સવ - ૪ ના કારણે વાર્ષિક પરિક્ષા ૧૫/૪/૧૩ પછી ગોઠવવા અંગેનો પરિપત્ર 

Wednesday, March 13, 2013

GUNOTSAV - 4 ( 2013 )

ગુણોત્સવ - ૪ માટેની મૂલ્યાંકન ટીમોની રચના કરવા બાબતનો પરિપત્ર 



Tuesday, March 12, 2013

  વેકેશન ૬/૫/૧૩ થી ૮/૬/૧૩ સુધી ૧૦/૬/૧૩ રાબેતામુજબ શાળાઓ શરૂ થશે
☀ ૫ થી ૭ જુન દરમ્યાન વેકેશન માં ત્રણ દિવસ બ્લોક કક્ષાએ તાલીમ હશે તેની વળતર રજા મળવાપાત્ર રહેશે.
☀ હવે ઇન્ટરનેટ માહીતી પ્રદાન દરેક શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા....બ્લોક,ક્લસ્ટર તથા શાળા કક્ષાએ ૮૫૦ બી.એસએનએલ અનલીમીટેડ બ્રોડબેંડ પ્લાનથી ઇન્ટરનેટ કનેક્ટીવીટી આપવામાં આવશે.
☀ નવીન પ્રવેશ માટે ૧ જુન ૨૦૧૩ સુધીમાં ૫ વર્ષ પૂર્ણ થતા હોય તે પ્રવેશપાત્ર ગણાય તેની માહિતી તૈયાર કરવી.
☀ વિદ્યાસહાયક ભરતી ટુંક સમયમાં થાય એવી શક્યતા.
☀ બાયોમેટ્રીક સ્કુલ એટેડન્સ વેબસાઇટ http://bacals.hclinsys.com/Dashboard.html અથવા http://bacals.hclinsys.com/shq/school/Dist_Summary.aspx પર જઇ શાળાની એટેડન્સ સંબધી માહીતી મેળવી શકાશે.

વર્ષ ૨૦૧૩-૧૪ થી ધોરણ ૧ થી ૫ માં ફરજીયાત પ્રજ્ઞા અમલમાં આવશે. તેનું માળખું અને તાલીમનું આયોજન થઇ ગયેલ છે.

HTAT PRINCIPAL NEW PAY SCALE 9300 FIXED

» HTAT પરીક્ષા પાસ કરનારા આચાર્યને સીધો ૯૩૦૦નો ગ્રેડ નિશ્ચિત કરાયો. 
 » અખબારી યાદી જોવા અહીં ક્લિક કરો.

Saturday, March 9, 2013

શિક્ષક સેવાકાલીન તાલીમ આયોજન વર્ષ ૨૦૧૩-૧૪ અંગેના પરિપત્રો

શિક્ષક સેવાકાલીન તાલીમ આયોજન વર્ષ ૨૦૧૩-૧૪ અંગેના પરિપત્રો 





પ્રાથમિક શાળામાં પ્રવેશ વય મર્યાદા અંગેનો પરિપત્ર 

૧ લી જૂન ૨૦૧૩ ના રોજ જે બાળકે ૫ વર્ષ પૂરા કર્યા હોય તેને જ પ્રવેશ આપવાનો રહેશે.


Friday, March 8, 2013

TEST YOUR SELF


વિદ્યાસહાયક ભરતી

"વિદ્યાસહાયક ભરતીમા આજે કોર્ટમા તારીખ હતી.તેમા ભરતી પરનો સ્ટે ઉઠી ગયો છે.હવે ભરતી શરુ થવાની શક્યતા છે.૯૭%સીટ પર સરકાર ભરતી કરી શકશે,૩%પર સ્ટે ચાલુ રહેશે. ભરતી આ વિકમાં શરુ થશે.

V.S. BHARATI
CASE DETAIL....
* HIGH COURT OF
GUJARAT *
>> WRIPT PETITION
(PIL) 108 of
2011
>> Status : DISPOSED
( Converted
from :
PILST/107/2011 )
>> CCIN No :
001026201100108
>> Disposal Date:
07/03/2013
2011

Friday, March 1, 2013

BUDGET NEWS Income-Tax સ્લેબમાં કોઇ ફેરફાર નથી કરાયો

રૂ.2થી 5 લાખ સુધીની આવક મેળવનારાઓને રૂ.2000નાં Taxની છૂટ મળશે, એમ નાણા મંત્રી પી.ચિદમ્બરમે લોકસભામાં ગુરુવારે સામાન્ય બજેટ 2013-14 રજૂ કરતાં જણાવ્યું છે. ચિદમ્બરમના સામાન્ય બજેટની મુખ્ય હાઇલાઇટ્સ આ મુજબ છેઃ -Income-Tax સ્લેબમાં કોઇ ફેરફાર નથી કરાયો -Tax Reform Authority બનાવવામાં આવશે -રૂ.2થી 5 લાખ સુધીની આવક મેળવનારાઓને રૂ.2000નાં Taxની છૂટ -વર્ષે રૂ.1 કરોડથી વધુ આવકમેળવનારાઓ પર 10 ટકા સરચાર્જ -રૂ.10 કરોડની આવક મેળવનારી કંપનીઓને 10 ટકા સરચાર્જ -દેશમાં 1 કરોડથી વધુ આવક મેળવનારા 42,800 લોકો છે -નેશનલ ચિલ્ડ્રન ફંડમાં ડોનેશન આપનારાઓને 100 ટકાની છૂટ -50 લાખથી વધુ રૂપિયાની સંપત્તિ ખરીદવા પર 1 ટકા TDS ચૂકવવો પડશે -એજ્યુકેશન સેસ 3 ટકા જ રહેશે -ખેતીની જમીન ખરીદવા પર TDS નહીં ચૂકવવો પડે 50 લાખથી વધુ રૂપિયાની સંપત્તિ ખરીદવા પર 1 ટકા TDS ચૂકવવો પડશે*****1 લાખથી વધુ વસતીવાળા શહેરોમાં ખાનગી FM ચેનલ*****નવારોજગાર આપવા તે અમારી પ્રાથમિકતા*****પ્રથમવાર મકાન લેનારને રૂ.25 લાખની હોમ લોન પર રૂ.1 લાખની છૂટ*****દેશમાં સૌપ્રથમ મહિલા બેંક ઓક્ટોબરમાં શરૂ થશે*****લોકસભામાં ચિદમ્બરમનું બજેટ ભાષણ શરૂ*****નવા રોજગાર આપવા તે અમારી પ્રાથમિકતા : ચિદમ્બરમ્*****ખેડૂતોને વ્યાજ માફીની સ્કીમ બંધ નહીં થાય***** 50 લાખથી વધુ રૂપિયાનીસંપત્તિ ખરીદવા પર 1 ટકા TDS ચૂકવવો પડશે
VIDHYASAHAYAK BHARTI 2012 CASE NEXT DATE:07/03/2013 >>HIGH COURT OF GUJARAT, >> WRIPT PETITION (PIL) No. 108 of 2011 >> Status : PENDING ( Converted from : PILST/107/2011 ) CCIN No : 001026201100108 >> Next Listing Date: 07/03/2013