GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Tuesday, April 16, 2013

આ માસિક સામાયીક આજીવન વિનામુલ્યે મેળવવા માંગતા શિક્ષકમિત્રો અને શિક્ષણપ્રેમીઓ પોતાનું સરનામું મોકલાવા અહિ ક્લિક કરોઃhttp://vsenta12.questionform.com/public/Taluka_-Aras_Paras-Badli

Saturday, April 13, 2013

☀ CCC GR સરકારી કર્મચારી માટે ૩૧/૩/૧૩ થી વધારી ૩૦/૦૬/૨૦૧૩ સુધીમાં સી.સી.સી પરિક્ષા પાસ કરવાની રહેશે. નવા પરિપત્ર અનુસાર સરકારે આ ૪૫ વર્ષે સી.સી.સી પરિક્ષામાં મુક્તિ એવી કોઇ જોગવાઇ કરેલ નથી. ફક્ત ૩૧/૩/૨૦૧૩ સુધીમાં સ્વૈચ્છીક નિવૃતિ અથવા અવસાન પામેલ કર્મચારી ને પરિક્ષા મુક્તિની રાહત આપેલ છે તેની નોંધ લેવી.

☀ CCC GR નેત્રહિન/વિકલાંગ કર્મચારી - અધિકારી માટે પાંચ ખાનગી સંસ્થાને માન્યતા તથા મુદત ૩૦/૬/૧૩ સુધી લંબાવી

☀ અર્થઘટન કરતાં સામાન્ય કર્મચારીએ તો સરકાર માન્ય (GCVT) આઇ.ટી.આઇ માન્ય કેન્દ્રોમાંથી જ પરિક્ષા પાસ કરવાની રહે છે.

Friday, April 12, 2013

Wednesday, April 10, 2013

૩ ઓક્ટોબર ૨૦૧૨ થી અમલમાં આવેલ દેનિક ભથ્થાના દર

» ૩ ઓક્ટોબર ૨૦૧૨ થી અમલમાં આવેલ દેનિક ભથ્થાના દર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ગુણોત્સવ-૨૦૧૩ ધોરણ ૨ થી ૫ ના કસોટી પેપર

» દિપકભાઈ પંચાલ પાસેથી ગુણોત્સવ-૨૦૧૩ ધોરણ ૨ થી ૫ ના કસોટી પેપર મળેલ છે.
» કસોટી પેપર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.




 ૦૧/૦૭/૨૦૦૫ ના રોજ ૪૫ વર્ષની વય મર્યાદા વટાવી ચૂકેલા હોય તેવા કર્મચારીઓને  સી.સી.સી પરીક્ષા આપવા માંથી મુક્તિનો પરિપત્ર નીચે સામેલ છે જે નીચેની લિંક પર ક્લીક કરી પેઈઝ નંબર ૧૭ પર તારીખ ૧૧/૦૮/૨૦૦૩ નો પરિપત્ર જોવા મળશે.  

45 વર્ષ પછી સી.સી.સી ની પરીક્ષામાંથી મુક્તિનો પરિપત્ર


Saturday, April 6, 2013

How to open different Facebook ID from one browser ?


1
2
The first thing that the Google Chrome browser.
Open your Google Chrome browser.
Open a new window with a link to the.
http://goo.gl/Zf2qx

3
There, click on the ADD TO CHROME.
f1
4
Click on ADD.
f2
6
Fb will be written there then click on the right corner.
Click Here Click on the picture shown.
f3
7
Followed by the name and email  horizontal and millions of Facebook password.
In short, you should have an earlier Facebook account.
f4
8
Then tick the box below and save both of them.
11
9
Open a new tab and click on the corner of FB. I will temara Facebook ID. Click on one of them.
f6
Next, open another tab open on another Facebook ID.
Thus, you can open different Facebook ID.
10

Fix Pay case Next date 1/5/2013


Aapda case saatheni connected matter ni sunavni 1/4/13 a thai hati jema temne 3 week no time

affidavit karva aapma aavyo che. next date 1/5/2013

* I TEM NO.29 REGISTRAR COURT.1 SECTION IX S U P R E M E C O U R T O F I N D I A RECORD OF PROCEEDINGS BEFORE THE REGISTRAR M.A. SAYEED Petition(s) for Special Leave to Appeal (Civil) No (s).28180/2012 STATE OF GUJARAT & ORS. Petitioner(s) VERSUS GOHEL HIRENKUMAR JAYANTILAL & ORS Respondent (s) (With appln(s) for exemption from filing O.T. and office report ) WITH SLP(C) NO.28184-28229/2012 Date: 01/04/2013 This Petition was called on for hearing today. For Petitioner(s) Ms Shubhada Deshpande, Adv. Ms. Hemantika Wahi,Adv. For Respondent(s) Mr Galav Sharma, Adv. M/S. Parekh & Co.,Adv. Mr Nachiketa Joshi, Adv. UPON hearing counsel the Court made the following O R D E R SLP(C) NO.28180/2012 Respondent Nos. 1 to 5 are granted three weeks’ time as final chance for filing counter affidavit. Respondent Nos. 6 to 8 are reported to be duly served through post but none appeared nor any steps taken on their behalf. SLP(C) NO.28184-28229/2012 Service report in respect of the unserved respondents is awaited from the concerned District Court. Reminder be issued forthwith. List again on 1.5.2013.(M.A.SAYEED) REGISTRAR

Tuesday, April 2, 2013

ગુણોત્સવ - 4 માટેની એક ટેલિકોન્ફરન્સ તારીખ 09 - 04 - 2013 ના રોજ સવારે 9. 00 કલાકે રાખેલ છે.તે તમામ શિક્ષકોએ જોવાની છે.

FIX PAY CASE AT 6:07 PM


LATEST UPDATE AT 9:07 pm http://courtnic.nic.in/supremecourt/querycheck.asp SUPREME COURT OF INDIA Case Status Status of Status : PENDING OF : Special Leave Petition (Civil) 14124 -14125 .Vs. 2012 STATE OF GUJARAT & ORS. Pet. Adv. : SHREE YOGKSHEM FNDN. FOR HUMAN DIGNITY MR. ANIL KUMAR MISHRA-I MR. E.C. AGRAWALA Res. Adv. : Subject Category : LETTER PETITION & PIL MATTER - SLPs FILED AGAINST JUDGMENTS/ORDERSPASSED BY THE HIGH COURTS IN WRIT PETITIONS FILED AS PIL Listed 3 times earlier Next Date of listing is : 01/04/2013 Click Here for Latest Order Click here for Archive Orders Last updated on Apr 1 2013 Click Here for Latest Office Report NIC 1 of 1 4/1/2013 6:07 PM
કેન્દ્ર સરકાર આજે કર્મચારીઓના ડી.એ.માં ૮ ટકાનો વધારો જાહેર કરવા સંભવ. કેન્દ્ર સરકાર 'ડીયરનેશ એલાઉન્સ' માં વધારો કરીને ૮૦ % કરવાના પ્રસ્તાવને મંજુરી આપે તેવી શક્યતા છે.હાલમાં ડી.એ.૭૨% છે.આ અંગેના નિર્ણય બાદ તેને૧લી જાન્યુઆરી ૨૦૧૩ થી અમલી ગણવામાં આવશે.તે સંજોગોમાં વીતેલા જાન્યુઆરી,ફેબ્ર ­ુઆરી ,અને માર્ચ માસનું એરીયર્સ ચૂકવી દેવાશે જે કર્મચારી અને પેન્શનર એમ બંનેને લાગુ પડશે. સંદર્ભ :-ગુજરાત સમાચાર ,તા :-૨/૪/૨૦૧૩.