GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Thursday, October 4, 2012

પ્રાથમિક શાળાઓ ખાનગી ટ્રસ્ટ, કોર્પોરેટને સોંપાશે


૩૨,૭૦૦ પ્રાથમિક શાળાઓ ખાનગી ટ્રસ્ટ, કોર્પોરેટને સોંપાશે
ગાંધીનગર, તા.૧૬
એક તરફ દેશમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટે રાઈટ ટુ એજ્યુકેશનના કાયદાના અમલ માટે ભારત સરકાર જોર લગાવી રહી છે તો બીજી તરફ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શિક્ષણ ખાનગી ટ્રસ્ટો, કોર્પોરેટ હાઉસ સહિતને પધરાવી દેવા ''નગર શિક્ષણ સમિતિ- પંચાયતશિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓને પબ્લિક- પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલથી ખાનગી ટ્સ્ટ્રો, મેનેજમેન્ટ ગ્રૂપ કે અન્ય સંસ્થાઓને સોંપવા અંગેનીપોલિસી-૨૦ ૧૨'' તૈયાર થઈ રહી છે. ૩૨,૭૦૦ સરકારી પ્રા.શાળાઓને અસરકર્તા આ પોલિસીરાજ્યના શિક્ષણ વિભાગે તૈયાર કરીને છે. તેનો આખરી મુસદ્દો મુખ્યમંત્રી નરેન્દ્રમોદી સમક્ષ પ્રસ્તૃત કરવામાં આવ્યો છે. જેના ઉપર મુખ્યમંત્રીની સહી થતાં જ તેનો અમલ રાજ્યભરમાં થશે. રાજ્યમાં જે કોઈ વ્યક્તિ, સંસ્થા કે ગ્રૂપ સરકારી શાળાનું સંચાલન કરવાની માગણી કરશે તેને શરતોને આધિન શાળાઓ સોંપી દેવાશે.

No comments:

Post a Comment