GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Tuesday, March 12, 2013

  વેકેશન ૬/૫/૧૩ થી ૮/૬/૧૩ સુધી ૧૦/૬/૧૩ રાબેતામુજબ શાળાઓ શરૂ થશે
☀ ૫ થી ૭ જુન દરમ્યાન વેકેશન માં ત્રણ દિવસ બ્લોક કક્ષાએ તાલીમ હશે તેની વળતર રજા મળવાપાત્ર રહેશે.
☀ હવે ઇન્ટરનેટ માહીતી પ્રદાન દરેક શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા....બ્લોક,ક્લસ્ટર તથા શાળા કક્ષાએ ૮૫૦ બી.એસએનએલ અનલીમીટેડ બ્રોડબેંડ પ્લાનથી ઇન્ટરનેટ કનેક્ટીવીટી આપવામાં આવશે.
☀ નવીન પ્રવેશ માટે ૧ જુન ૨૦૧૩ સુધીમાં ૫ વર્ષ પૂર્ણ થતા હોય તે પ્રવેશપાત્ર ગણાય તેની માહિતી તૈયાર કરવી.
☀ વિદ્યાસહાયક ભરતી ટુંક સમયમાં થાય એવી શક્યતા.
☀ બાયોમેટ્રીક સ્કુલ એટેડન્સ વેબસાઇટ http://bacals.hclinsys.com/Dashboard.html અથવા http://bacals.hclinsys.com/shq/school/Dist_Summary.aspx પર જઇ શાળાની એટેડન્સ સંબધી માહીતી મેળવી શકાશે.

No comments:

Post a Comment