GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Friday, March 1, 2013

BUDGET NEWS Income-Tax સ્લેબમાં કોઇ ફેરફાર નથી કરાયો

રૂ.2થી 5 લાખ સુધીની આવક મેળવનારાઓને રૂ.2000નાં Taxની છૂટ મળશે, એમ નાણા મંત્રી પી.ચિદમ્બરમે લોકસભામાં ગુરુવારે સામાન્ય બજેટ 2013-14 રજૂ કરતાં જણાવ્યું છે. ચિદમ્બરમના સામાન્ય બજેટની મુખ્ય હાઇલાઇટ્સ આ મુજબ છેઃ -Income-Tax સ્લેબમાં કોઇ ફેરફાર નથી કરાયો -Tax Reform Authority બનાવવામાં આવશે -રૂ.2થી 5 લાખ સુધીની આવક મેળવનારાઓને રૂ.2000નાં Taxની છૂટ -વર્ષે રૂ.1 કરોડથી વધુ આવકમેળવનારાઓ પર 10 ટકા સરચાર્જ -રૂ.10 કરોડની આવક મેળવનારી કંપનીઓને 10 ટકા સરચાર્જ -દેશમાં 1 કરોડથી વધુ આવક મેળવનારા 42,800 લોકો છે -નેશનલ ચિલ્ડ્રન ફંડમાં ડોનેશન આપનારાઓને 100 ટકાની છૂટ -50 લાખથી વધુ રૂપિયાની સંપત્તિ ખરીદવા પર 1 ટકા TDS ચૂકવવો પડશે -એજ્યુકેશન સેસ 3 ટકા જ રહેશે -ખેતીની જમીન ખરીદવા પર TDS નહીં ચૂકવવો પડે 50 લાખથી વધુ રૂપિયાની સંપત્તિ ખરીદવા પર 1 ટકા TDS ચૂકવવો પડશે*****1 લાખથી વધુ વસતીવાળા શહેરોમાં ખાનગી FM ચેનલ*****નવારોજગાર આપવા તે અમારી પ્રાથમિકતા*****પ્રથમવાર મકાન લેનારને રૂ.25 લાખની હોમ લોન પર રૂ.1 લાખની છૂટ*****દેશમાં સૌપ્રથમ મહિલા બેંક ઓક્ટોબરમાં શરૂ થશે*****લોકસભામાં ચિદમ્બરમનું બજેટ ભાષણ શરૂ*****નવા રોજગાર આપવા તે અમારી પ્રાથમિકતા : ચિદમ્બરમ્*****ખેડૂતોને વ્યાજ માફીની સ્કીમ બંધ નહીં થાય***** 50 લાખથી વધુ રૂપિયાનીસંપત્તિ ખરીદવા પર 1 ટકા TDS ચૂકવવો પડશે

No comments:

Post a Comment